ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

\(d \overrightarrow{ B }=\frac{\mu_{0}( Id \vec{\ell} \times \overrightarrow{ r })}{4 \pi r ^{3}}\) As per Biot Savart law, the expression for magnetic field depends on current carrying element \(\operatorname{Id} \vec{\ell}\), which is a vector quantity, therefore, statement-I is correct and statement-II is wrong.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app