ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion

નીચે બે વિધાનો આપેલ છે: એકને  વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) બંને સાચા અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
  2. B \((A)\) અને \((R)\) બંને સાચા અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું નથી.
  3. C \((A)\) સાચું પરંતુ \((R)\) સાચું નથી.
  4. D \((A)\) સાચું નથી પરંતુ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((A)\) સાચું નથી પરંતુ \((R)\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

After explosion \(C.O.M.\) moving is the same path but particles moving in different direction.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app