enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે

- A \(AND \) ગેટ
- B \(OR\) ગેટ
- C \(NOT \) ગેટ
- D \(NAND\) ગેટ
Answer & Solution
Correct Answer
(D) \(NAND\) ગેટ
Step-by-step Solution
Detailed explanation
\(Y =\overline{ AB \cdot B }=\overline{ AB }+\overline{ B }\) \(=\overline{ A }+\overline{ B }+\overline{ B }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
- નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ \(v\) હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? \((P\) અને \(Q\) ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
NEET 2024 Medium - નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - \(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.NEET 2022 Easy
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
More PYQs from NEET
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- કોઇ અવરોધ \(R\) માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય \(t \) સાથે \( Q=at-bt^2 \) અનુસાર બદલાય છે.જયાં \(a \) અને \(b\) ઘન અચળાંકો છે. \(R\) માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?NEET 2016 Hard
- એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?NEET 2025 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy