NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે

- A \(AND\) ગેટ
- B \(OR \) ગેટ
- C \(NOT\) ગેટ
- D \(NOR \) ગેટ
Answer & Solution
Correct Answer
(D) \(NOR \) ગેટ
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{|l|l|l|l|l|}\hline A & {B} & {C} & {\bar{C}} & {\text { Output }(Y)} \\ \hline 0 & {0} & {1} & {0} & {1} \\ {0} & {1} & {0} & {1} & {0} \\ {1} & {0} & {0} & {1} & {0} \\ {1} & {1} & {0} & {1} & {0} \\ \hline\end{array}\) At output, the truth table corresponds to \(NOR\) gate


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)NEET 2023 Easy
- સરેશાશ \(10\,m\) ની ત્રિજ્યા ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને \(2 \;rad s ^{-1}\) થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય \(2 \times 10^{-5}\,T\) અને ચુંબકીય અવરોધ \(12.56\,\Omega\) હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ \(\dots\dots\dots\;A\) હશે.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- પ્રગામી હાર્મોનિક તરંગ \(y(x, t)=2.0 \cos 2 \pi(10 t-0.0080 x+0.35)\) માટે, જ્યાં x અને y cm માં અને t s માં છે. 0.5 m ના અંતરે આવેલા બે બિંદુઓની દોલિત ગતિ વચ્ચેનો કળા તફાવત ____________ છે :NEET 2026 Easy
- જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy
- \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium
More PYQs from NEET
- એક બલ્બનો પાવર 150 W છે, જે \(8 \%\) ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. જો એક ફોટોનની ઊર્જા \(4.42 \times 10^{-19} J\) હોય, તો બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?NEET 2026 Hard
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
- એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
- વાદળી અને સફેદ પસંદગીયુક્ત સૂચકો વિકસાવવામાં આવ્યા છે, જે રંગકારક આધારકની હાજરીમાં રંગ ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાના આધારે પુનઃસંયોજક વસાહતોને બિન-પુનઃસંયોજક વસાહતોથી અલગ પાડે છે.
આ પદ્ધતિ વિશે નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: વાદળી રંગની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: વાદળી રંગ વિનાની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - કણાભસૂત્ર અને હરિતકણ છે
\((A)\) અર્ધ સ્વાયત્ત અંગિકાઓ
\((B)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં \(DNA\) હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની કાર્યપ્રણાલીનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?NEET 2016 Medium