ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત)  લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.

  1. A \(n-\)પ્રકારમાં પ્રવાહ \(=\) \(p-\)પ્રકારમાં પ્રવાહ
  2. B \(p-\)પ્રકારમાં પ્રવાહ \(>\) \(n-\)પ્રકારમાં પ્રવાહ
  3. C \(n-\)પ્રકારમાં પ્રવાહ \(>\) \(p-\)પ્રકારમાં પ્રવાહ
  4. D \(p-\)પ્રકારમાં પ્રવાહ વહેશે નહીં, ફકત \(n-\)પ્રકારમાં પ્રવાહ વહેશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(n-\)પ્રકારમાં પ્રવાહ \(>\) \(p-\)પ્રકારમાં પ્રવાહ

Step-by-step Solution

Detailed explanation

In \(N\) type semiconductor majority charge carriersare \(\mathrm{e}^{-}\)and \(\mathrm{P}\) type semiconductor majority chargecarriers are holes. \(I=\operatorname{neAV}_{d}=\operatorname{neA}(\mu \mathrm{E})\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app