NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
\(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?
- A \(6\,mA\) અને બેઝમાંથી બહાર આવતા
- B \(3\,mA\) અને બેઝમાંથી બહાર આવતા
- C \(6\,mA\) અને બેઝમાં અંદર જતાં
- D \(3\,mA\) અને બેઝમાં અંદર જતાં
Answer & Solution
Correct Answer
(C) \(6\,mA\) અને બેઝમાં અંદર જતાં
Step-by-step Solution
Detailed explanation
\(I _C=24\,mA\) \(\text { and } I _{ E }=\frac{ I _{ C }}{\alpha}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )NEET 2025 Easy
- એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
More PYQs from NEET
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?NEET 2015 Medium
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium