NEET · Physics · STD 11 - 2. motion in straight line
મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.
- A \(1: 4: 9: 16\)
- B \(1: 3: 5: 7\)
- C \(1: 1: 1: 1\)
- D \(1: 2: 3: 4\)
Answer & Solution
Correct Answer
(B) \(1: 3: 5: 7\)
Step-by-step Solution
Detailed explanation
\(S _{ nth }= u +\frac{ a }{2}(2 n -1)\) \(=0+\frac{ a }{2}(2 n -1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.NEET 2022 Easy
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
More PYQs from NEET
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy - નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard