NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
- A \(2.83 \times 10^{-9}\;T\)
- B \(4.83 \times 10^{-8}\;T\)
- C \(8.83 \times 10^{-8}\;T\)
- D \(2.83 \times 10^{-8}\;T\)
Answer & Solution
Correct Answer
(D) \(2.83 \times 10^{-8}\;T\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Given: } E_{\mathrm{rms}}=6 \,\mathrm{Vm}^{-1}\) \(\frac{E_{\mathrm{rms}}}{B_{\mathrm{rms}}}=c\) or \(B_{\mathrm{rms}}=\frac{E_{\mathrm{rms}}}{c}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium - પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક \(C\) પોટેન્શિયોમીટર તાર \(( AB )\) ના \(A\) થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર \(AB\) નો અવરોધ \(R _0\) હોય, તો પછી અવરોધ \(R\) વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો \(( V )\) કેટલો હશે?
NEET 2022 Medium - બે વાયુઓ \(A\) અને \(B\) ને અનુક્રમે \(r_A\) અને \(r_B\) ત્રિજ્યાવાળા ગતિશીલ પિસ્ટન ધરાવતા અલગ સિલિન્ડરોમાં સમાન દબાણે ભરવામાં આવે છે. અચળ દબાણે બંને પ્રણાલીઓને ઉષ્માનો સમાન જથ્થો પ્રતિવર્તી રીતે આપતા, વાયુ \(A\) અને \(B\) ના પિસ્ટન અનુક્રમે 16 cm અને 9 cm જેટલા સ્થાનાંતરિત થાય છે. જો તેમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હોય, તો \(\frac{r_A}{r_B}\) ગુણોત્તર ....બરાબર છેNEET 2025 Easy
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- \(55.3\,m\) લંબાઈ અને \(25\,m\) ની પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ક્ષેત્રનું (\(m^{2}\) માં), સાચા સાર્થક અંકોમાં \(rounding\; off\) (પૂર્ણાંકમાં સન્નીકટન) કર્યા બાદ, ક્ષેત્રફળ ........... થશે.NEET 2022 Easy
More PYQs from NEET
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- પ્રકાશસંશ્લેષણની અપ્રકાશ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા જરૂરી છે? \(A\). પ્રકાશ \(B\). ક્લોરોફિલ \(C\). \(\mathrm{CO}_2\) \(D\). \(ATP\) \(E\). \(NADPH\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
- નીચેનામાંથી ઉત્સેચકો વિશે કયું વિધાન ખોટું છે?NEET 2013 Medium
- નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?NEET 2022 Medium
- કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (પરીવર્તન) સૂચિ \(II\) (જરૂરી ફેરાડેની સંખ્યા) \(A\).\(\mathrm{H}_2 \mathrm{O}\) ના \(1\) મોલનું \(\mathrm{O}_2\) માં \(l\). \(3 \mathrm{~F}\) \(B\). \(\mathrm{MnO}_4^{-}\)ના 1 મોલનું \(\mathrm{Mn}^{2+}\) મi \(II\). \(2 F\) \(C\). પીગાળેલ \(\mathrm{CaCl}_2\) માંથી Caનl \(1.5\) મોલ \(III\). \(1F\) \(D\).\(\mathrm{FeO}\) ના \(1\) મોલમાંથી \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) \(IV\). \(5 \mathrm{~F}\) NEET 2024 Medium