ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )

  1. A \(1.6 \times 10^{-6}\,T\)
  2. B \(1.6 \times 10^{-9}\,T\)
  3. C \(1.6 \times 10^{-8}\,T\)
  4. D \(1.6 \times 10^{-7}\,T\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1.6 \times 10^{-7}\,T\)

Step-by-step Solution

Detailed explanation

\(C =\frac{ E _0}{ B _0}\) \(B _0=\frac{ E _0}{ C }\)
Same subject
Explore more questions on app