NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......
- A મોટું aperture એ પ્રતિબિંબની ગુણવત્તા અને દશ્યતામાં સહયોગ આપે છે.
- B ઓબ્જેક્ટીવનું મોટું ક્ષેત્રફળ પ્રકાશ સંગ્રહક્ષમતા વધારે છે.
- C મોટું aperture સારું વિભેદન આપે છે.
- D ઉપરના બધા.
Answer & Solution
Correct Answer
(D) ઉપરના બધા.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{MP}=\frac{\mathrm{f}_{0}}{\mathrm{f}_{\mathrm{e}}}\) \(\text { R.P. }=\frac{\mathrm{a}}{1.22 \lambda}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium
More PYQs from NEET
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- જો પ્રારંભિક \(DNA\) નું પ્રમાણ \(2C\) તરીકે દર્શાવવામાં આવે, તો કોષ ચક્રના કયા તબક્કા(ઓ) દરમિયાન કોષમાં \(DNA\) નું પ્રમાણ \(4C\) સ્તરે રહે છે?NEET 2014 Medium
- કોઈ એક તારમાંથી \(600\, nm\) તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. \(2 \;m\) વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા \(....... \times 10^{-7}\; rad\) છે.NEET 2020 Easy
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium