ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation

મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?

  1. A 88 પૃથ્વી દિવસ
  2. B 225 પૃથ્વી દિવસ
  3. C 172 પૃથ્વી દિવસ
  4. D 124 પૃથ્વી દિવસ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 88 પૃથ્વી દિવસ

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ T _{\text {Mercury }}}{ T _{\text {Martian }}}=\left(\frac{ r _{\text {Mercury }}}{ r _{\text {Martian }}}\right)^{3 / 2}=\left(\frac{1}{4}\right)^{3 / 2}=\frac{1}{8} \)
\( T_{\text {Mercury }}=\frac{ T _{\text {Martian }}}{8}=\frac{687}{8}=85.875 \text { days } \approx 88 \text { days}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app