enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો
- A જ્યારે પ્રકાશના કિરણો પાણીના બિંદુમાં બે આંતરિક પરાવર્તન પામે છે, તો ગૌણ મેઘધનુષ્ય રચાય છે
- B ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલ્ટાય છે
- C એક નિરિક્ષકનું મુખ (front) સૂર્યની સામે હોય ત્યારે તે મેઘધનુષ્ય જોઈ શકે છે
- D સૂર્ય પ્રકાશની વિભાજન, વક્રિભવન અને પરાવર્તનની સામુહિક અસર એ મેઘધનુષ્ય છે
Answer & Solution
Correct Answer
(C) એક નિરિક્ષકનું મુખ (front) સૂર્યની સામે હોય ત્યારે તે મેઘધનુષ્ય જોઈ શકે છે
Step-by-step Solution
Detailed explanation
An observer can see a rainbow when his back is towards the sun.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(:\; 0\, mm\) વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(:\, 52\) કાપાઓ. મુખ્ય સ્કેલ પરનો \(1\, mm\) એ વર્તુળાકાર સ્કેલ પરના \(100\) કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... \(cm\) થશે.NEET 2021 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium - એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ (VSD), (1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ) ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ (MSD) સાથે સંપાત થાય છે. વર્નિયર કેલીપર્સની લઘુત્તમ માપ શક્તિ ના __________ છે.NEET 2026 Medium
More PYQs from NEET
- એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- સાચું વિધાન પસંદ કરો :NEET 2018 Medium
- \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium