NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(m\) દળનો એક ગતિમાન બ્લોક બીજા એક \(4m\) દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ \(v\) હોય, તો પુન:સ્થાપક ગુણાંક \((e) \) નું મૂલ્ય કેટલું હશે?
- A \(0.5\)
- B \(0.25\)
- C \(0.4\)
- D \(0.8\)
Answer & Solution
Correct Answer
(B) \(0.25\)
Step-by-step Solution
Detailed explanation
Let final velocity of the block of
mass \( 4 m = v'\)
Initial velocity of block of mass \( 4 m = 0 \)
Final velocity of block of mass \( m = 0\)
According to law of conservation of
linear momentum \(\begin{gathered}
mv + 4m \times 0 = 4mv' + 0 \Rightarrow v' = v/4 \hfill \\
Coefficient\,of\,restitution, \hfill \\
e = \frac{{\operatorname{Re} letive\,velocity\,of\,separation}}{{\operatorname{Re} letive\,velocity\,of\,separation}} \hfill \\
\,\,\, = \,\frac{{v/4}}{v} = 0.25 \hfill \\
\end{gathered} \)
mass \( 4 m = v'\)
Initial velocity of block of mass \( 4 m = 0 \)
Final velocity of block of mass \( m = 0\)
According to law of conservation of
linear momentum \(\begin{gathered}
mv + 4m \times 0 = 4mv' + 0 \Rightarrow v' = v/4 \hfill \\
Coefficient\,of\,restitution, \hfill \\
e = \frac{{\operatorname{Re} letive\,velocity\,of\,separation}}{{\operatorname{Re} letive\,velocity\,of\,separation}} \hfill \\
\,\,\, = \,\frac{{v/4}}{v} = 0.25 \hfill \\
\end{gathered} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ \(A\) પર નમનકોણ (angle of dip) \(\delta = + 25^\circ \) છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ \(B\) પર નમનકોણ (angle of dip) \(\delta = - 25^\circ \) છે. આપણે એમ સમજી શકીએ કે ...NEET 2019 Easy
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
- \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે : \(\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b\) કોઇલમાં \(t=5\; s\) પર પ્રેરિત થતું \(emf\) \(..........\,V\) હશે.NEET 2022 Easy
- જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?NEET 2018 Medium
More PYQs from NEET
- ચોક્કસ mRNA નું દમન RNAi દ્વારા શેના કારણે શક્ય છે?NEET 2025 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium