enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?

- A \(\frac{{mv}}{2}\)
- B \(\;\frac{{mv}}{3}\)
- C \(mv\)
- D \(2mv\)
Answer & Solution
Correct Answer
(C) \(mv\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,\,\,\,Given,\,{P_i} = {P_f} = mV\\
chenge\,in\,momentum\,of\,the\,ball\\
= \,{{\bar P}_f} - {{\bar P}_i}\\
= \left( { - {P_{fx}}\hat i - {P_{fy}}\hat j} \right) - \left( {{P_{ix}}\hat i - {P_{iy}}\hat j} \right)\\
= - \hat i\left( {{P_{fx}} + {p_{ix}}} \right) - \hat j\left( {{p_{fy}} - {p_{iy}}} \right)\\
= - 2{P_{ix}}\hat i = - mV\hat i\,\,\,\left[ {{P_{fy}} - {P_{iy}} = 0} \right]
\end{array}\) \(\begin{array}{l}
Here,\,{P_{ix}} = {P_{fx}} = {P_i}\cos {60^ \circ } = \frac{{mV}}{2}\\
{\rm{Impulse}}\,{\rm{imparted}}\,{\rm{by}}\,{\rm{the}}\,{\rm{wall}}\,\\
= change\,in\,the\,momentum\,of\\
the\,ball\, = \,mV.
\end{array}\)

\,\,\,\,\,\,\,\,Given,\,{P_i} = {P_f} = mV\\
chenge\,in\,momentum\,of\,the\,ball\\
= \,{{\bar P}_f} - {{\bar P}_i}\\
= \left( { - {P_{fx}}\hat i - {P_{fy}}\hat j} \right) - \left( {{P_{ix}}\hat i - {P_{iy}}\hat j} \right)\\
= - \hat i\left( {{P_{fx}} + {p_{ix}}} \right) - \hat j\left( {{p_{fy}} - {p_{iy}}} \right)\\
= - 2{P_{ix}}\hat i = - mV\hat i\,\,\,\left[ {{P_{fy}} - {P_{iy}} = 0} \right]
\end{array}\) \(\begin{array}{l}
Here,\,{P_{ix}} = {P_{fx}} = {P_i}\cos {60^ \circ } = \frac{{mV}}{2}\\
{\rm{Impulse}}\,{\rm{imparted}}\,{\rm{by}}\,{\rm{the}}\,{\rm{wall}}\,\\
= change\,in\,the\,momentum\,of\\
the\,ball\, = \,mV.
\end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- \(4 \,kg\) અને \(6\, kg\) દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ \((g)\) ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે
NEET 2020 Medium - આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - એક \( L-C-R\) પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(80\;V,40\;V \) અને \(100\;V\) છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?NEET 2016 Medium
- \(L\) લંબાઈના એક લાંબા તાર પર જ્યારે \(M\) દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ \((L + l)\) બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?NEET 2019 Easy
More PYQs from NEET
- દ્રીઅંગીના જીવનચક્રમાં ઘટનાઓનો સાચો ક્રમ _______ છે.
A. પુમંગજન્યુનું અંડકોષ સાથે સંયુગ્મન.
B. જન્યુજનકનું આધારક સાથે જોડાણ.
C. એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રી ભાજન.
D. બીજાણુજનકનું નિર્માણ.
E. પુમંગજન્યુઓનું પાણીમાં મુક્ત થવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- આપેલ પરિપથ દ્વારા રજૂ કરાયેલ સમતુલ્ય લોજિક ગેટને ઓળખો.
NEET 2022 Medium - એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. \((a)\) બરફની સીટ પર \((b) \) ગુંદરવાળા ભાગ પરNEET 2017 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એકરંગી પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમ (ABC) માંથી પસાર થાય છે. વક્રીભૂત કિરણ (QR) તેના પાયા (BC) ને સમાંતર છે અને આપાતકોણ (i) 50° છે. તો વિચલનકોણ (\(\delta\)) __________ છે:
NEET 2026 Hard - મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.NEET 2015 Medium