ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(M \) દળનો અને \( L \) લંબાઇનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરે છે. \(\frac{M}{3}\) દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર ધીમેથી લગાડવામાં આવે છે. આ સળિયો હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?

  1. A \(\frac{1}{7}\omega \)
  2. B \(\;\frac{1}{6}\omega \)
  3. C \(\;\frac{1}{2}\omega \)
  4. D \(\;\frac{1}{3}\omega \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\;\frac{1}{3}\omega \)

Step-by-step Solution

Detailed explanation

Initial angular momentum \(L _{1}= I \omega\)
Same subject
Explore more questions on app