enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?
- A \(\frac{ P ^2\left[1+ n ^2\right]}{2 m }\)
- B \(\frac{ n ^2 P ^2}{2 m }\)
- C \(n ^2 P ^2 \times 2 m\)
- D \(\frac{ P ^2}{2}\left(\frac{ n ^2}{ I }+\frac{1}{ m }\right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{ P ^2}{2}\left(\frac{ n ^2}{ I }+\frac{1}{ m }\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(L = nP\) \(KE = KE _{ R }+ KE _{ T }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુતચુંબકીય તરંગમાં સૌથી નાની તરંગ લંબાઇ નીચેનામાંથી કોની છે ?NEET 2020 Easy
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- પરિમાણ \(\left[ MLT ^{-2} A ^{-2}\right]\) \(.........\)ને અનુરૂપ છે.NEET 2022 Medium
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
More PYQs from NEET
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II (A) યંગનો સ્થિતિસ્થાપકતા-અંક (I) \(\frac{\Delta d}{\Delta L}\left(\frac{L}{d}\right)\) (B) દબનીયતા (II) \(\frac{F L}{A(\Delta L)}\) (C) કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક (III) \(-\frac{1}{\Delta P}\left(\frac{\Delta V}{V}\right)\) (D) પોઇસનનો ગુણોત્તર (IV) \(-P\left(\frac{V}{\Delta V}\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Hard - હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્રક્રિયા) સૂચિ II (સ્થાન) A.ગ્લાયકોલીસીસ I.કણાભસૂત્રનું આંતરિક પટલ B. ETS II. કણાભસૂત્રીય આધારક C. પ્રોટોન્સ નું એકઠાથવું (એક્યુમલેશન) III. કોષરસ D. ક્રેબ્સ ચક્ર IV. આંતરપટલ અવકાશ NEET 2026 Hard - કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....NEET 2017 Medium
- નીચેના આલેખ શિરોલંબ ઉપરની તરફ ફેકેલા દડાના વેગ (v) નો સમય (t) સાથેનો અને પાછા ફરતા વખતનના વેગનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંનો/ના કયો/કયા આલેખ સાચો/સાચા છે ?

NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium