ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(m\) દળ ધરાવતું એક કવચ પ્રારંભમાં સ્થિર (વિરામ) સ્થિતિમાં છે. તે \(2: 2: 1\) જેટલા ગુણોત્તરમાં દળ ધરાવતા ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. જો સમાન દળો ધરાવતા ટુકડાઓ એકબીજાથી લંબદિશામાં \(v\) જેટલી ઝડપથી ઉડતા (ગતિ કરતા) હોય,તો ત્રીજા (હલકા) ટુકડાની ઝડપ \(......\) હશે.

  1. A \(\sqrt{2}\,v\)
  2. B \(2 \sqrt{2}\,v\)
  3. C \(3 \sqrt{2}\,v\)
  4. D \(v\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2 \sqrt{2}\,v\)

Step-by-step Solution

Detailed explanation

By conservation of momentum : \(m(0)=\frac{2 m}{5}(-v \hat{i})+\frac{2 m}{5}(-v \hat{j})+\frac{m}{5} \vec{v}^{\prime}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app