enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation
\(m\) દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા \(R\)) ની આસપાસ સપાટીથી \(h\) ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ \(g_0\) હોય, તો ઉપગ્રહની કુલઊર્જા \(g_0\) ના પદમાં કઇ હશે?
- A \(\frac{{2m{g_0}{R^2}}}{{R + h}}\)
- B \(-\)\(\;\frac{{2m{g_0}{R^2}}}{{R + h}}\)
- C \(\;\frac{{{mg_0}{R^2}}}{{2\left( {R + h} \right)}}\)
- D \(-\)\(\;\frac{{{mg_0}{R^2}}}{{2\left( {R + h} \right)}}\)
Answer & Solution
Correct Answer
(D) \(-\)\(\;\frac{{{mg_0}{R^2}}}{{2\left( {R + h} \right)}}\)
Step-by-step Solution
Detailed explanation
Total energy of satellite at height \(h\) from the earth surface, \(E=PE+KE\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - એક રૂમ હીટરને 400 W, 220 V ની રીતે રેટિંગ કરેલું છે. જો સપ્લાય વોલ્ટેજ 200 V સુધી ઘટી જાય, તો વપરાયેલ પાવર અંદાજિત કેટલો હશે?NEET 2026 Medium
- એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.NEET 2024 Medium
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- \(800 \;Hz\) આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ \( 15 \;ms^{-1} \) ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો (\(Hz\) માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ \(330\;ms^{-1}\) લો.)NEET 2016 Easy
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
More PYQs from NEET
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં અર્ધસૂત્રણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે?NEET 2022 Medium
- \(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium