NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.
- A \(5: 2\)
- B \(\sqrt{3}: \sqrt{5}\)
- C \(5: 3\)
- D \(2: 5\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{3}: \sqrt{5}\)
Step-by-step Solution
Detailed explanation
Radius of gyration \(:K=\sqrt{\frac{I}{m}}\) \(\frac{ k _{\text {solid sphere }}}{ k _{\text {hollow sphere }}}=\sqrt{\frac{2 mR ^2 / 5 m }{2 mR ^2 / 3 m }}=\sqrt{3}: \sqrt{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ \(50 \;cm\) અને \(400\;cm\) અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
More PYQs from NEET
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium - મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- મોટાભાગની ફૂગની કોષ દીવાલના મુખ્ય ઘટકોમાંનો એક છેNEET 2016 Medium