NEET · Physics · STD 11 - 7. gravitation
\(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.
- A \(\frac{2 G m M}{3 R}\)
- B \(\frac{G m M}{2 R}\)
- C \(\frac{G m M}{3 R}\)
- D \(\frac{5 G m M}{6 R}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{5 G m M}{6 R}\)
Step-by-step Solution
Detailed explanation
Apply energy conservation, \(U_I+K_I=U_f+K_f\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા 'ઘન પદાર્થો' ............. છેNEET 2020 Easy
More PYQs from NEET
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\) \((A)\) પ્રભાવી \((i)\) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. \((B)\) સહપ્રભાવીતા \((ii)\) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. \((C)\) પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\) વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. \((D)\) પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. NEET 2016 Medium - નીચે પૈકી કયો કોષ ત્રિકીય છે ?NEET 2026 Easy
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy