ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે

  1. A દ્રવ્યમાન એ ઉંચામાં ઉંચા બિંદુએ હોય
  2. B તાર સમક્ષિતિજ હોય
  3. C દ્રવ્યમાન એ નીચામાં નીચા બિંદુએ હોય
  4. D ઉર્ધ્વથી \(60^{\circ}\) કોણે નમેલ હોય
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) દ્રવ્યમાન એ નીચામાં નીચા બિંદુએ હોય

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{T}-\mathrm{mg} \cos \theta=\frac{\mathrm{mv}^{2}}{\mathrm{R}}\) \(T\) will be maximum when \(\theta=0^{\circ}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app