enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms
\(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?
- A \(\frac{1}{{{m^2}}}\)
- B \(m\)
- C \(\frac{1}{m}\)
- D \(\frac{1}{{\sqrt m }}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{m}\)
Step-by-step Solution
Detailed explanation
Distance of closest approach when an \(\alpha\) particle of mass \(m\) moving with velocity \(v\) is bombarded on a heavy nucleus of charge \(Z e,\) is given by \(r_{0}=\frac{Z e^{2}}{\pi \varepsilon_{0} m v^{2}} \) \(\therefore r_{0} \propto \frac{1}{m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
- કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર \(E\) માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ \(h\) અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર \(h\) પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......NEET 2018 Medium
- \(2\,A\) પ્રવાહનું વહન કરતા \(4 \mu H\) ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં \(.........\) ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.NEET 2023 Easy
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium
More PYQs from NEET
- પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-NEET 2021 Medium
- \(\lambda\) તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ \(d\) પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી \( D \) અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- \({ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q\) ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, \(Q\) નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છેNEET 2024 Medium
- તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.NEET 2021 Medium
- પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy