ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation

\(m\) અને \(9m\) દળના બે પદાર્થને \(R\) અંતરે મૂકેલા છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન \(.........\) હશે. ( \(G=\) ગુરુત્વીય અચળાંક)

  1. A \(-\frac{20 G m}{R}\)
  2. B \(-\frac{8 G m}{R}\)
  3. C \(-\frac{12 G m}{R}\)
  4. D \(-\frac{16 G m}{R}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(-\frac{16 G m}{R}\)

Step-by-step Solution

Detailed explanation

Position of Neutral point (Zero Gravitational Field) \(r_1=\frac{\sqrt{m_1} R}{\sqrt{m_1}+\sqrt{m_2}}=\frac{\sqrt{m} R}{\sqrt{m}+\sqrt{9 m}}=\frac{R}{4}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app