ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion

લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં \(t_{1}\) સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં \(t_{2}\) સમય લાગતો હોય તો ....

  1. A \(\mathrm{t}_{1}<\mathrm{t}_{2}\) અથવા \(\mathrm{t}_{1}>\mathrm{t}_{2}\) જે લિફ્ટ ઉપર જાય છે કે નીચે તેના પર આધાર રાખે.
  2. B \(\mathrm{t}_{1} < \mathrm{t}_{2}\)
  3. C \(\mathrm{t}_{1} > \mathrm{t}_{2}\)
  4. D \(\mathrm{t}_{1}=\mathrm{t}_{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\mathrm{t}_{1}=\mathrm{t}_{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{t}=\sqrt{\frac{2 \mathrm{h}}{\mathrm{a}_{\mathrm{real}}}}\) In both cases \(a_{\mathrm{real}}=\mathrm{g}-0=g\) ,
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app