NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
\(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.
- A \(\frac{M}{2}\)
- B \(2 M\)
- C \(\frac{M}{\sqrt{3}}\)
- D \(M\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{M}{2}\)
Step-by-step Solution
Detailed explanation
(image) \(M=m I\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium - જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium - \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - \(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
More PYQs from NEET
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- \(R\) અને \(2 R\) ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા \(\sigma\) સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?NEET 2019 Medium
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard