enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11- 8. mechanical properties of solids
\(L\) લંબાઈના એક લાંબા તાર પર જ્યારે \(M\) દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ \((L + l)\) બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?
- A \(Mgl\)
- B \(MgL\)
- C \(\frac{1}{2} Mgl\)
- D \(\frac{1}{2} \mathrm{MgL}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{2} Mgl\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{U}=\frac{1}{2}\) (force) (elongation) \(=\frac{1}{2}(M g) \ell=\frac{1}{2} M g \ell\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(25^{\circ} {C}\) તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન \(80^{\circ} \mathrm{C}\) થી \(70^{\circ} \mathrm{C}\) થતાં \(12\) મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન \(70^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) થતાં લગભગ કેટલો સમય (\(min\) માં) લાગશે?NEET 2019 Medium
- એક હવામાં જતાં પદાર્થનો વેગ \((20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})\) છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર \(1: 5\) છે.નાનો પદાર્થ \((100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})\) ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
More PYQs from NEET
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - પ્રકિયા ને ધ્યાન માં લો , \(A, \,X,\, Y\) અને \(Z.\) શોધો \(\underset{({{C}_{2}}{{H}_{6}}O)}{\mathop{X}}\,\,\xrightarrow[573\,\,K]{Cu}\) \(A\) \(\xrightarrow[^{-}OH\,,\,\Delta ]{{{[Ag{{(N{{H}_{3}})}_{2}}]}^{+}}}\) Silver mirror \(A\,\xrightarrow{^{-}OH\,,\,\Delta }Y\) \(A\,\xrightarrow{N{{H}_{2}}NHCON{{H}_{2}}}Z\)NEET 2017 Medium
- 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium