NEET · Physics · STD 11- 8. mechanical properties of solids
\(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છે
- A \(\frac{ MgL }{ A \left( L _{1}- L \right)}\)
- B \(\frac{ MgL _{1}}{ AL }\)
- C \(\frac{ Mg \left( L _{1}- L \right)}{ AL }\)
- D \(\frac{ MgL }{ AL _{1}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{ MgL }{ A \left( L _{1}- L \right)}\)
Step-by-step Solution
Detailed explanation
\(Y=\frac{F L }{A \Delta L}=\frac{M g L}{A\left(L_{1}-L\right)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- એક આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ \(V_i =20V, V_{BE}=0 \) અને \(V_{CE}=0\) છે. \(I_B,I_c\) અને \(\beta \) ના મૂલ્યો આપવામાં આવે છે.
NEET 2018 Hard - લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં \(t_{1}\) સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં \(t_{2}\) સમય લાગતો હોય તો ....NEET 2019 Easy
- નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા \(......\) છે.
NEET 2023 Medium - અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા 'ઘન પદાર્થો' ............. છેNEET 2020 Easy
More PYQs from NEET
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- કોનકેનાવેલીન A આ છેNEET 2019 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- નીચે આપેલા વિકલ્પો પૈકી એન્થાલ્પીમાં ફેરફાર અને આંતરિક ઊર્જામાં ફેરફાર વચ્યે સાચો સંબંધ કયો છે?NEET 2023 Medium
- લેક ઓપેરોનમાં \(z\) જનીન .............. દર્શાવે છે.NEET 2022 Medium