NEET · Physics · STD 12 -7. Alternating current
\(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.

- A \(4 \,\sqrt{2}\)
- B \(5 / \sqrt{2}\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}_{0}=10 \sqrt{2} \,\mathrm{~A}\) \(\mathrm{I}_{\mathrm{RMS}}=\frac{\mathrm{I}}{\sqrt{2}}=10 \,\mathrm{~A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium - બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ \(n_1 \) અને \( n_2 \) છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.NEET 2017 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા \(1000 \) છે. જયારે તેમાંથી \(4\;A\) નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ \(4 \times10^{-3} \;Wb\) છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... \(H\) હશે?NEET 2016 Medium
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
- જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy