ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ \(3\;V \) છે. કલેકટર અવરોધ \(3\,k\Omega \) છે. જો પ્રવાહ ગેઇન \(100\) અને બેઝ અવરોધ \(2\,k\Omega \) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?

  1. A \(15\) અને \(200\)
  2. B \(150\) અને \(15000\)
  3. C \(20\) અને \(2000\)
  4. D \(200\) અને \(1000\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(150\) અને \(15000\)

Step-by-step Solution

Detailed explanation

\({{V}_{i}}=3\text{V},{{R}_{C}}=3\text{k}\Omega ,{{R}_{B}}=2\text{k}\Omega \) \({\beta=100}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app