NEET · Physics · STD 11 - 3.2 motion in plane
કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?
- A \(-4\)
- B \(-5\)
- C \(-8\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(-4\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,\,\,x = 5t - 2{t^2},y = 10t\\
\frac{{dx}}{{dt}} = 5 - 4t,\frac{{dy}}{{dt}} = 10\,\,\,\,\,\,\therefore {v_x} = 5 - 4t,{v_y} = 10\\
\frac{{d{v_x}}}{{dt}} = - 4,\frac{{d{v_y}}}{{dt}} = 0\,\,\,\,\,\,\,\,\,\,\therefore {a_x} = - 4,{a_y} = 0\\
Acceleration,\,\vec a = {a_x}\hat i + {a_y}\hat j = 4\hat i\\
\therefore \,The\,acceleration\,of\,the\,particle\,at\,t = 2\,s\\
is\, - 4\,m\,{s^{ - 2}}
\end{array}\)
\,\,\,\,\,\,\,x = 5t - 2{t^2},y = 10t\\
\frac{{dx}}{{dt}} = 5 - 4t,\frac{{dy}}{{dt}} = 10\,\,\,\,\,\,\therefore {v_x} = 5 - 4t,{v_y} = 10\\
\frac{{d{v_x}}}{{dt}} = - 4,\frac{{d{v_y}}}{{dt}} = 0\,\,\,\,\,\,\,\,\,\,\therefore {a_x} = - 4,{a_y} = 0\\
Acceleration,\,\vec a = {a_x}\hat i + {a_y}\hat j = 4\hat i\\
\therefore \,The\,acceleration\,of\,the\,particle\,at\,t = 2\,s\\
is\, - 4\,m\,{s^{ - 2}}
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \( + \lambda \,C/m\) અને \( - \lambda \,C/m\)ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી \(2R\) અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?NEET 2019 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?NEET 2019 Hard
- કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી \(\frac{1}{n}\) ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા \(=R\) )NEET 2020 Medium
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium
More PYQs from NEET
- આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
NEET 2024 Medium - યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium - \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- નીચે આપેલી આકૃતિમાં \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \((V_A-V_B)\) .............. \(V\) શોધો.
NEET 2016 Easy