NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
કોઈક \(t\) ક્ષણે, \(5 N\) બળની અસર હેઠળ કોઈક કણાનું સ્થળાંતર \(2 t-1\) (\(SI\) એકમમાં) વડે આપવામાં આવે છે. તત્ક્ષણીક પાવર કાર્યત્વરાનું મૂલ્ય (\(SI\) એકમમાં). . . . . . ।થશે.
- A \(5\)
- B \(7\)
- C \(6\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Sol. \(x=2 t-1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર \(\mathrm{P}\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?NEET 2019 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓક્સિજન \(\left(\mathrm{O}_{2}\right)\) અને કાર્બન ડાયોક્સાઈડ \(\left(\mathrm{CO}_{2}\right)\) નું આંશિક દબાણ (\(\mathrm{mm}\, \mathrm{Hg}\) માં) કેટલું હોય છે?NEET 2021 Medium
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy