ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

કોઈક કેમેરામાં, 4 સમાન પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન અક્ષીય રીતે એકબીજાના સંપર્કમાં ગોઠવેલું છે. તો, દરેક લેન્સના પાવર \((p)\) અને મોટવણી \((m)\) ની સરખામણીમાં, સંયોજનનો પાવર અને કુલ મોટવણી અનુક્રમે કેટલી હશે?

  1. A \(4 p\) અને \(4 m\)
  2. B \(p^4\) અને \(4 m\)
  3. C \(4 p\) અને \(m^4\)
  4. D \(p^4\) અને \(m^4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4 p\) અને \(m^4\)

Step-by-step Solution

Detailed explanation

જ્યારે લેન્સનું સંયોજન વાપરવામાં આવે ત્યારે કુલ પાવર
\(\begin{aligned} P_{\text {net }} & =P+P+P+P \\ & =4 P \end{aligned}\)
કુલ મોટવણી \(m _{ net }= m \times m \times m \times m = m ^4\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app