NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ \(.........\) હોય છે.
- A ઋણ
- B શૂન્ય
- C ધન
- D અનંત
Answer & Solution
Correct Answer
(B) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
\(\oint \vec{B} \cdot d \vec{s}=\) zero Magnetic monopole doesn't exist.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈક કેમેરામાં, 4 સમાન પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન અક્ષીય રીતે એકબીજાના સંપર્કમાં ગોઠવેલું છે. તો, દરેક લેન્સના પાવર \((p)\) અને મોટવણી \((m)\) ની સરખામણીમાં, સંયોજનનો પાવર અને કુલ મોટવણી અનુક્રમે કેટલી હશે?NEET 2025 Easy
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- \(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)NEET 2022 Medium
- યંગના બે સ્લિટ પ્રયોગમાં, \(\lambda\) તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશ વડે પડદા પરના બિંદુએ જ્યાં પથ તફાવત \(\lambda\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા K એકમ છે. તો પડદા પરનું બિંદુ જ્યાં પથ તફાવત \(\frac{\lambda}{3}\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા __________ થશે.NEET 2026 Hard
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક વનસ્પતિના આડછેદમાં નીચેના શારીરિક લક્ષણો જોવા મળે છે:
\((a)\) મોટી સંખ્યામાં પ્રકીર્ણ વાહિપુલ કે જે પુલઆવરણ દ્વારા ઘેરાયેલા છે.
\((b)\) મોટી અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી.
\((c)\) વાહિપુલ સહસ્થ વર્ધમાન અને અવર્ધમાન.
\((d)\) અન્નવાહક મૃદુતક ગેરહાજર.
વનસ્પતિની શ્રેણી અને તેના ભાગને ઓળખો:NEET 2020 Easy - જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- \(1.5 \) વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં \( 5 \;cm\) અને જ્યારે બીજી બાજુથી જોતાં \(3 \;cm \) છે. સ્લેબની જાડાઈ (\(cm \) માં) કેટલી હશે?NEET 2016 Medium
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium