enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, \(\mu_{\mathrm{r}}\) અને \(\epsilon_{\mathrm{r}}\) અનુક્રમે \(1.0\) અને \(1.44\) છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
- A \(2.5 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}\)
- B \(3 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}\)
- C \(2.08 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}\)
- D \(4.32 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(A) \(2.5 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\(v=\frac{1}{\sqrt{\mu} \epsilon}=\frac{1}{\sqrt{\mu_{\mathrm{r}} \in_{\mathrm{r}} \mu_{0} \epsilon_{0}}}\)\(=\frac{3 \times 10^{8}}{\sqrt{1.44}}=\frac{30}{12} \times 10^{8}\)\(=2.5 \times 10^{8} \;\mathrm{ms}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium - એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા \(20\,cm\) છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.5\) હોય તો લેન્સનો પાવર \(...............D\)હશે.NEET 2022 Medium
More PYQs from NEET
- સંયોજન \(P \left( C _8 H _8 O \right)\) 2, 4-DNP પ્રક્રિયક સાથે લાલ કેસરી (નારંગી) અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક ઍસિડ વડે પ્રબળ ઑક્સિડેશન કરતાં, \(P\) એક ઍરોમેટિક નીપજ \(Q\) આપે છે જે જલીય \(NaHCO _3\) સાથે પ્રક્રિયા કરવાથી ઉભરો આપે છે. સંયોજનો P અને Q અનુક્રમે શોધો:
NEET 2026 Medium - આપેલી આકૃતિમાં, કયા ઘટકમાં પાતળી બાહ્ય દીવાલો અને અતિશય જાડી આંતરિક દીવાલો હોય છે?
NEET 2024 Medium - પાચનતંત્રમાં સંગ્રહાશય અને પેષણી જેવી લાક્ષણિકતાઓ ધરાવતા અન્ન-સંગ્રહાશય અને પેષણી દ્વારા આ પ્રાણીને ઓળખો.NEET 2018 Medium
- માનવ ઈન્સ્યુલીન સંબંધિત વિધાનનો નીચે આપેલા છે. કયું વિધાન કે વિધાનો જનીન ઈજનેરીવિદ્યાકીય ઈન્સ્યુલીન અંગે સાચાં છે ? \((a)\) પ્રો-હોર્મોન ઈન્સ્યુલીન વધારે ખેંચાયેલ \(C-\)શૃંખલા ધરાવે છે. \((b)\) \(E.coli\) માં ઈનસ્યુલીનની \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઈડ શૃંખલા અલગ-અલગ બને છે અને તેમને અલગીકૃત કરી તેમની વસ્ચે ડાઈસલ્ફાઈડ બંધ બનાવીને જોડવામાં આવે છે. \((c)\) ડાયાબિટીસની સારવારમાં વપરાતો ઈન્સ્યુલીન ગાય અને ભૂંડ માંથી અલગીકૃત કરાય છે. \((d)\) 'પ્રો-હોર્મોન ઈન્સ્યુલીનને પરિપકવ અને કાર્યશીલ અંત:સ્ત્રાવ બનાવવા માટ પ્રક્રિયાકૃત થવાની જરૂર પડે છે. \((e)\) કેટલાક દર્દીઓ બહારના ઈન્સ્યુલીન સામે એલર્જી દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોNEET 2022 Medium
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરોNEET 2020 Easy