NEET · Physics · STD 12 - 10. Wave optics
કોઈ એક તારમાંથી \(600\, nm\) તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. \(2 \;m\) વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા \(....... \times 10^{-7}\; rad\) છે.
- A \(6.00\)
- B \(3.66\)
- C \(1.83\)
- D \(7.32\)
Answer & Solution
Correct Answer
(B) \(3.66\)
Step-by-step Solution
Detailed explanation
Limit of resolution \(=\frac{1.22 \lambda}{ a }\) \(=\frac{1.22 \times 6 \times 10^{-7}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium
More PYQs from NEET
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy
- આણ્વીય સૂત્ર \(\text C _4\text H _8\text O\) ધરાવતા ચક્રીય ઈથરના શક્ય સમાવયવીઓની કુલ સંખ્યા (બંધારણીય તેમજ ત્રિમિતિ સમાવયવીઓ બંને)કેટલી છે ?NEET 2025 Easy
- મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .NEET 2017 Medium
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium