enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?
- A \(3 \mathrm{J}\)
- B \(30\; \mathrm{kJ}\)
- C \(2 \;J\)
- D \(1\; \mathrm{J}\)
Answer & Solution
Correct Answer
(A) \(3 \mathrm{J}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{W}_{\mathrm{all}}=\Delta \mathrm{KE}\) \(\Rightarrow W=0-\frac{1}{2} m v_{c m}^{2}\left(1+\frac{K^{2}}{R^{2}}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન \(R=\; 9\Omega \) ના અવરોધ, બે સમાન ઇન્ડકટર \(L= 2 \;mH\) ને \(emf=18\; V\) ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ \(i\) કેટલો હશે?
NEET 2017 Medium - જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium
- પૃથ્વીની સપાટી પરથી \(m\) દ્રવ્યમાનને \(h\) ઉચાઈ, કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ \(0.01\, mm\) છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર \(50\) કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) \(........mm\) છેNEET 2020 Easy
- \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium
More PYQs from NEET
- પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?NEET 2020 Medium
- કોના જૈવમાપન માટે એવેના વક્રનો ઉપયોગ થાય છે ?NEET 2016 Medium
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
- સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?NEET 2022 Easy
- નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?NEET 2016 Medium