enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)
- A \(\left(\frac{3}{13}\right) \%\)
- B \(16 \%\)
- C \(-10 \%\)
- D \(10 \%\)
Answer & Solution
Correct Answer
(B) \(16 \%\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{x}=\frac{\mathrm{A}^{2} \mathrm{B}^{1 / 2}}{\mathrm{C}^{1 / 3} \mathrm{D}^{3}}\) \(\frac{\Delta x}{x}=\frac{2 \Delta A}{A}+\frac{1}{2} \frac{\Delta B}{B}+\frac{1}{3} \frac{\Delta C}{C}+3 \frac{\Delta D}{D}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- જંકશન ડાયોડને આદર્શ લો. \(AB \) માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Easy - રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium
More PYQs from NEET
- પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.NEET 2018 Easy
- \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?NEET 2016 Hard
- યાદી I ને યાદી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી I (જૈવસક્રિય અણુઓ) યાદી II (મહત્વ) A. સ્ટ્રેપ્ટોકાઈનેઝ I. પ્રતિકાર અવરોધક એજન્ટ B. સ્ટેટિન્સ II. રૂધિર વાહિનીમાં જામેલ રૂધિરને (ગઠ્ઠો) દુર કરવો C. લાયપેઝ III. રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક D. સાયકલોસ્પોરીન A IV. ડિટર્જન્ટ બનાવટોમાં NEET 2026 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. ત્રિઅંગી (I) સાલ્વિયા B. દ્વિઅંગી (II) જીન્કો C. આવૃત બીજધારી (III) પોલિટ્રાઇકમ D. અનાવૃત બીજધારી (IV) સાલ્વિનિયા NEET 2025 Medium - નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium