ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?

  1. A ઈલેક્ટ્રોન્સ મેજોરીટી કેરિયર્સ છે અને ટ્રાયવેલેલન્ટ પરમાણુઓ ડોપન્ટ છે
  2. B હોલ્સ મેજોરીટી કેરિયર્સ છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે
  3. C હોલ્સ મેજોરીટી કેરિયર્સ છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે
  4. D ઈલેક્ટ્રોન્સ મેજોરીટી કેરિયર્સ છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) હોલ્સ મેજોરીટી કેરિયર્સ છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે

Step-by-step Solution

Detailed explanation

For \(P\) type Holes are majority and trivalent atoms are the dopants.
Same subject
Explore more questions on app