enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 14. waves and sound
કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?
- A \(\frac{L}{2}\;m\)
- B \(4L\;m\)
- C \(L\;m\)
- D \(2L\;m\)
Answer & Solution
Correct Answer
(D) \(2L\;m\)
Step-by-step Solution
Detailed explanation
Second overtone of an open organ pipe \(\text { (Third harmonic) }=3 \times v_{0}^{\prime}=3 \times \frac{v}{2 L^{\prime}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium
- \(m\) દળનો એક ગતિમાન બ્લોક બીજા એક \(4m\) દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ \(v\) હોય, તો પુન:સ્થાપક ગુણાંક \((e) \) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?NEET 2023 Easy
More PYQs from NEET
- કોઇ એક કણ પર \(\left( {4\hat i + 3\hat j} \right)N\) નું બળ લાગતાં તે બિંદુ \(\left( { - 2\hat i + 5\hat j} \right)\) થી \(\left( {4\hat j + 3\hat k} \right)\) સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય (\(J\) માં) થયું હશે?NEET 2016 Easy
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર
\( E_z=60 \cos \left(5 x+1.5 \times 10^9 t\right) V / m \)
દ્વારા અપાય છે. તો, અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેની પદાવલિ (અહીં પાદાંક ક્ષેત્રની દિશા દર્શાવે છે) શોધો.NEET 2025 Medium - એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium
- ફોસ્ફરસના નીચેનામાંથી કયા ઑક્સોએસિડ્સમાં સૌથી પ્રબળ ઘટાડો કરવાના ગુણધર્મો છેNEET 2019 Easy