ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 13. Nuclei

કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\)  ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

  1. A \(20\)
  2. B \(10\)
  3. C \(15\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(20\)

Step-by-step Solution

Detailed explanation

Number of nuclei remaining, \(N=600-450=150\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app