enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
કોઇ એક કણ પર \(\left( {4\hat i + 3\hat j} \right)N\) નું બળ લાગતાં તે બિંદુ \(\left( { - 2\hat i + 5\hat j} \right)\) થી \(\left( {4\hat j + 3\hat k} \right)\) સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય (\(J\) માં) થયું હશે?
- A \(5\)
- B \(2\)
- C \(8\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,Here\,\overrightarrow r = \left( { - 2\hat i + 5\hat j} \right)m,\,{\overrightarrow r _2} = \left( {4\hat j + 3\hat k} \right)m\\
\overrightarrow F = \left( {4\hat i + 3\hat j} \right)\,N,\,W = ?\\
Work\,done\,by\,force\,F\,in\,moving\,from\\
{\overrightarrow r _1}\,to{\overrightarrow {\,r} _2},\\
W = \overrightarrow F .\left( {\overrightarrow {{r_2}} - \overrightarrow {{r_1}} } \right)\\
\Rightarrow W = \left( {4\hat i + 3\hat j} \right).\left( {4\hat j + 3\hat k + 2\hat i - 5\hat j} \right)\,\,\\
= \left( {4\hat i + 3\hat j} \right).\left( {2\hat i - \hat j + 3\hat k} \right) = 8 + \left( { - 3} \right) = 5\,J
\end{array}\)
\,\,\,\,\,Here\,\overrightarrow r = \left( { - 2\hat i + 5\hat j} \right)m,\,{\overrightarrow r _2} = \left( {4\hat j + 3\hat k} \right)m\\
\overrightarrow F = \left( {4\hat i + 3\hat j} \right)\,N,\,W = ?\\
Work\,done\,by\,force\,F\,in\,moving\,from\\
{\overrightarrow r _1}\,to{\overrightarrow {\,r} _2},\\
W = \overrightarrow F .\left( {\overrightarrow {{r_2}} - \overrightarrow {{r_1}} } \right)\\
\Rightarrow W = \left( {4\hat i + 3\hat j} \right).\left( {4\hat j + 3\hat k + 2\hat i - 5\hat j} \right)\,\,\\
= \left( {4\hat i + 3\hat j} \right).\left( {2\hat i - \hat j + 3\hat k} \right) = 8 + \left( { - 3} \right) = 5\,J
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
- નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
- \(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.NEET 2022 Medium
- જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?NEET 2020 Easy
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\) : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે. કારણ \(R\) : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium