enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?
- A \(5000\)
- B \(2500\)
- C \(10000\)
- D \(7500\)
Answer & Solution
Correct Answer
(A) \(5000\)
Step-by-step Solution
Detailed explanation
Wien's displacement law \(\lambda T=b\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\;\Omega\) ના અવરોધ અને \(100\;\Omega\) ના રીએકટન્સ કેપેસિટરને \(220\;V \) ના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને \(50\%\) વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય (\(A\) માં) કેટલુ હશે?NEET 2016 Medium
- જો \(\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }\) હોય, તો \(\overrightarrow{ F }\) અને \(\overrightarrow{ r }\) ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?NEET 2022 Medium
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard - \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- \({ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q\) ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, \(Q\) નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છેNEET 2024 Medium
More PYQs from NEET
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium - એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium - આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - મોટા દ્રવ્યમાન \(m\) નો એક ગોળો \(l\) લંબાઈની હલકી દોરી વડે લટકાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ગોળાને \(v_0\) જેટલો સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. જો દોરી કોઈ બિંદુ P આગળ સમક્ષિતિજ સાથે \(\theta\) કોણ બનાવીને ઢીલી પડે, તો બિંદુ \(P\) આગળ ગોળાના વેગ v અને તેના પ્રારંભિક વેગ \(v_0\) નો ગુણોત્તર .....છે:
NEET 2025 Medium - યંગના બે સ્લિટ પ્રયોગમાં, \(\lambda\) તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશ વડે પડદા પરના બિંદુએ જ્યાં પથ તફાવત \(\lambda\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા K એકમ છે. તો પડદા પરનું બિંદુ જ્યાં પથ તફાવત \(\frac{\lambda}{3}\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા __________ થશે.NEET 2026 Hard