enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -7. Alternating current
કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?
- A \(R=15Ω , L=3.5 H ,C=30\mu F\)
- B \(R=25Ω , L=1.5 H ,C=45\mu F\)
- C \(R=20Ω , L=1.5 H ,C=35\mu F\)
- D \(R=25Ω , L=2.5 H ,C=45\mu F\)
Answer & Solution
Correct Answer
(A) \(R=15Ω , L=3.5 H ,C=30\mu F\)
Step-by-step Solution
Detailed explanation
Quality factor of an \(L-C-R\) circuit is given by, \({Q=\frac{1}{R} \sqrt{\frac{L}{C}}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(20\,m\) અને \(2\,cm\) છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો \((a)\) ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર \(20.02\; m\) છે \((b)\) ટેલિસ્કોપની મોટવણી \(1000\) છે \((c)\) ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય \((d)\) આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે સાચા વિધાનો કયા છે?NEET 2022 Medium
- દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium - \(1\;g\) દળ ધરાવતું એક વરસાદનું ટીપું \(1\;km \) ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે \(50\;m/sec\) ની ઝડપથી અથડાય છે. જો \(g\) નું મૂલ્ય \(10 \,m/s^{2}\) અચળ છે. \((i)\) ગુરુત્વાકર્ષણ બળ અને \((ii)\) હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?NEET 2017 Medium
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
More PYQs from NEET
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.
NEET 2013 Medium - રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium