NEET · Physics · STD 11 - 11. thermodynamics
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?
- A માત્ર ઉષ્માપ્રાપ્તિસ્થાનના તાપમાન પર
- B માત્ર ઠારણવ્યવસ્થાના તાપમાન પર
- C માત્ર ઉષ્માપ્રાપ્તિસ્થાનના અને ઠારણવ્યવસ્થાના તાપમાન પર
- D એન્જિનના કદ પર
Answer & Solution
Correct Answer
(C) માત્ર ઉષ્માપ્રાપ્તિસ્થાનના અને ઠારણવ્યવસ્થાના તાપમાન પર
Step-by-step Solution
Detailed explanation
Efficiency of Carnot engine \(\eta=\left(1-\frac{T_{2}}{T_{1}}\right) \times 100 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.NEET 2017 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \(E\) એ સમય સાથે \(t^2\) રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?NEET 2017 Easy
- બે વાયુઓ \(A\) અને \(B\) ને અનુક્રમે \(r_A\) અને \(r_B\) ત્રિજ્યાવાળા ગતિશીલ પિસ્ટન ધરાવતા અલગ સિલિન્ડરોમાં સમાન દબાણે ભરવામાં આવે છે. અચળ દબાણે બંને પ્રણાલીઓને ઉષ્માનો સમાન જથ્થો પ્રતિવર્તી રીતે આપતા, વાયુ \(A\) અને \(B\) ના પિસ્ટન અનુક્રમે 16 cm અને 9 cm જેટલા સ્થાનાંતરિત થાય છે. જો તેમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હોય, તો \(\frac{r_A}{r_B}\) ગુણોત્તર ....બરાબર છેNEET 2025 Easy
- એક પ્રકાશકિરણ \(\sqrt{3}\) જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર \(60^o\) ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ \( ........^o\) થશે.NEET 2022 Medium
- એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને \(60^o \) ના કોણે ભ્રમણ આપવા \(W\) જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?NEET 2016 Medium
More PYQs from NEET
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy