NEET · Physics · STD 12 - 13. Nuclei
\(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?
- A પરમાણુદળાંક ચાર વધે અને પરમાણુક્રમાંક બે વધે છે
- B પરમાણુદળાંક ચાર ઘટે અને પરમાણુક્રમાંક બે ઘટે છે
- C પરમાણુદળાંક અને પરમાણુક્રમાંક અચળ રહે છે
- D પરમાણુદળાંક અચળ રહે છે જ્યારે પરમાણુક્રમાંક એક ઘટે છે
Answer & Solution
Correct Answer
(C) પરમાણુદળાંક અને પરમાણુક્રમાંક અચળ રહે છે
Step-by-step Solution
Detailed explanation
\(z x^{A} \stackrel{y \text { decay }}{\longrightarrow} z x^{A}\) Hence due to gamma emission, there is no change in mass number and atomic number.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\pm 3 \times 10^{-6} \;\mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતી ડાયપોલ એક ગોળાની અંદર છે. ગોળાની આજુબાજુ કેટલું વિદ્યુત ફ્લકસ (\({Nm}^{2} / {C}\) માં) હશે?NEET 2019 Easy
- સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) થી \(B\) ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે \(P\) બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -
NEET 2023 Medium - બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક \(220\; Hz \) અને \(260 \;Hz\) છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ (\(Hz\) માં) કેટલી થાય?NEET 2017 Easy
- સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
More PYQs from NEET
- \(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?NEET 2017 Medium
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium
- એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. \((a)\) બરફની સીટ પર \((b) \) ગુંદરવાળા ભાગ પરNEET 2017 Easy