ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 1. Electric charges and fields

ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?

  1. A \(F\)
  2. B \(\frac{9 \mathrm{F}}{16}\)
  3. C \(\frac{16 \mathrm{F}}{9}\)
  4. D \(\frac{4 \mathrm{F}}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{9 \mathrm{F}}{16}\)

Step-by-step Solution

Detailed explanation

\(F=\frac{-kq^2}{r^2}\) \(25 \%\) charge from \(A\) is transferred to \(B\)
Same subject
Explore more questions on app