enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
જયારે ત્રણ ઇનપુટ \(A,B,C\) શરૂઆતમાં શૂન્ય અને પછી \(1\) હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ \(Y\) કેટલો હશે?

- A \(1,0\)
- B \(1,1\)
- C \(0,1\)
- D \(0,0\)
Answer & Solution
Correct Answer
(A) \(1,0\)
Step-by-step Solution
Detailed explanation
\(Y=\overline{(A B) C}=\overline{A B C}\) If \(A=B=C=0\) then \(Y_{0}=\overline{0}=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\overrightarrow{ p }\) ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી \(r\) અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે (\(r >>\) ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,\(\varepsilon_{0}\) મુક્ત અવકાશની પરમિટિવિટી)NEET 2020 Medium
- \(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ \(I\) પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર \(B\) પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
NEET 2017 Medium - કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ \(.........\) હોય છે.NEET 2023 Easy
- એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?NEET 2016 Hard
- \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
More PYQs from NEET
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy