ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . . 

  1. A એક મધ્યસ્થ અપ્રકાશિત શલાકા મળશે અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે.
  2. B એક મધ્યસ્થ પ્રકાશિત સફેદ શલાકા મળશે અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે.
  3. C બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન પહોળાઈ ધરાવશે.
  4. D વ્યતિકરણ ભાત અદ્રશ્ય  થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) એક મધ્યસ્થ પ્રકાશિત સફેદ શલાકા મળશે અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે.

Step-by-step Solution

Detailed explanation

At central point on screen, path difference is zero for all wavelength. So, central bright fringe is white and other fringes depend on wavelength as \(\beta=\frac{\lambda D}{d}\). Therefore, other fringes will be coloured.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app