ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations

જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.

  1. A \(\sqrt{2}\)
  2. B \(2 \sqrt{3}\)
  3. C \(4\)
  4. D \(\sqrt{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\sqrt{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(T^{\prime}=2 \pi \sqrt{\frac{\ell^{\prime}}{g}} \text { where } \ell^{\prime}=\frac{\ell}{2}\) \(T=2 \pi \sqrt{\frac{\ell}{g}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app