NEET · Physics · STD 11 - 9.2 surface tension
જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણ
- A વધશે
- B સમાન રહેશે
- C વાતાવરણના દબાણ જેટલું થશે
- D ઘટશે
Answer & Solution
Correct Answer
(D) ઘટશે
Step-by-step Solution
Detailed explanation
\(P=P_{0}+\frac{4 T}{R}\) \(\Rightarrow R\) increases and \(P\) decreases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.NEET 2023 Easy
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium
More PYQs from NEET
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?NEET 2016 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?NEET 2014 Medium